બોટાદ આદર્શ સંકુલ ખાતે તાલુકા કક્ષાની ભાઈઓ- બહેનોની કબડ્ડી ટુર્નામેન્ટમાં 51 ટિમોઓએ ભાગ લીધેલ જેમાં લીંબોડા, ભડલા અને તુરખાની ટીમો વિજેતા - At This Time

બોટાદ આદર્શ સંકુલ ખાતે તાલુકા કક્ષાની ભાઈઓ- બહેનોની કબડ્ડી ટુર્નામેન્ટમાં 51 ટિમોઓએ ભાગ લીધેલ જેમાં લીંબોડા, ભડલા અને તુરખાની ટીમો વિજેતા


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
ખેલ મહાકુંભ 3.( 2024-25 ) તાલુકા કક્ષાની કબડ્ડી ટુર્નામેન્ટ બોટાદના હડદડ ખાતે આવેલ આદર્શ સંકુલ ખાતે યોજાય હતી જેમાં બોટાદ તાલુકા ની 51 ટિમોએ ભાગ લીધેલ જેમાં જેમાં અંડર -14 માં 27 ટિમો ના 324 ખેલાડીઓ તેમજ અંડર -17 માં 19 ટિમો ના 228 ખેલાડીઓ તેમજ ઓપન એજ ગ્રુપ માં 5 ટિમો ના 72 ખેલાડીઓ સહીત 51 ટીમના 624 ટોટલ ખેલાડીઓ એ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધેલ જેમાં તાલુકા કક્ષાએ લિંબોડા, ભડલા અને તુરખાની ટીમો વિજેતા થઇ હતી બોટાદ જિલ્લા કનવિનર ડો જીતેન્દ્રભાઈ ચાવડા ની દેખ રેખ હેઠળ આયોજન કરવાંમાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.