અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર આવતા જતા વાહન ચાલકો માટે આંખોના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
ગાજણ ટોલનાકા પાસે સડક સુરક્ષા જીવન રક્ષા રાષ્ટ્રીય રોડ સેફ્ટી મંથ 2025 ઉજવણી અંતર્ગત આઈ ચેકઅપ કેમ્પનું ગાજણ ટોલનાકા પાસે મોડાસા આંખોના ચેકઅપ કેમ્પનું પોલીસ દ્વારા રોડ પર આવતા જતા વાહન ચાલકોને ફ્રી આઈ ચેક અપ કેમ્પનું ખૂબ સારું અરવલ્લી ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેથી લોકોમાં ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા.
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.