બોટાદ જિલ્લાના પાળીયાદ વિસામણ બાપુની જગ્યામાં રહેલ કાઠિયાવાડી અશ્વ નવરત્ન ઉપર રિસર્ચ અર્થે મહાનુભાવો આવ્યા
(કનુભાઈ ખાચર દ્વારા )
પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં
1.Ms. Ruth Victoria - veterinary doctor from United States
2. Ms. Alison Leigh - genetic scientist from United States
3. Mr. Shiv Pratap singh siras organiser
4. Ms. Paula da silva
equine researcher રાજકોટથી સચિન સોરઠિયા સાથે સૌ જગ્યા મા રહેલ કાઠિયાવાડી અશ્વ નવરત્ન ઉપર રિસર્ચ અર્થે આવેલ ત્યારબાદ સૌ એ જગ્યા મા ઠાકર ના દર્શન કરી પરમ પૂજ્ય ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના દર્શન કરી પૂજ્ય ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત લઈ જગ્યા ની અત્યાધુનિક ગૌશાળા, અશ્વશાળા, પૂજ્ય શ્રી વિસામણબાપુનું જન્મ સ્થળની મુલાકાત લઈ ધન્યતા અનુભવી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.