મહુવા ખાતે આવેલ ગુજરડા ગામ ફોરવીલ ને રેસ નો આપવા અને ખોટી રીતે ગાડીનો અવાજ ન કરવા બાબતે મુકેશભાઈ મનસુખભાઈ બાંભણિયા, મહેશભાઈ ઉર્ફ મયાલો મનસુખ બાંભણિયા, કિશન ભરતભાઈ શિયાળ ઉશ્કેરાઈને ખીમજીભાઈ જસાભાઈ બારૈયાને લાકડી માથામાં મારી મઢ ઈજા કરી ગુનો મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયો - At This Time

મહુવા ખાતે આવેલ ગુજરડા ગામ ફોરવીલ ને રેસ નો આપવા અને ખોટી રીતે ગાડીનો અવાજ ન કરવા બાબતે મુકેશભાઈ મનસુખભાઈ બાંભણિયા, મહેશભાઈ ઉર્ફ મયાલો મનસુખ બાંભણિયા, કિશન ભરતભાઈ શિયાળ ઉશ્કેરાઈને ખીમજીભાઈ જસાભાઈ બારૈયાને લાકડી માથામાં મારી મઢ ઈજા કરી ગુનો મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયો


મહુવા ખાતે આવેલ ગુજરડા ગામ ફોરવીલ ને રેસ નો આપવા અને ખોટી રીતે ગાડીનો અવાજ ન કરવા બાબતે મુકેશભાઈ મનસુખભાઈ બાંભણિયા, મહેશભાઈ ઉર્ફ મયાલો મનસુખ બાંભણિયા, કિશન ભરતભાઈ શિયાળ ઉશ્કેરાઈને ખીમજીભાઈ જસાભાઈ બારૈયાને લાકડી માથામાં મારી મઢ ઈજા કરી ગુનો મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયો
મારૂ નામ માવજીભાઇ મોહનભાઇ બારૈયા ઉ.વ ૩૬ ધંધો ખેત,મજુરી/હિરા ધસવાની મજુરી રહે. પિગળે શ્વર મહાદેવ વાળો રસ્તો ગુજરડા(અકતરીયા) ગામ તા- મહુવા જી- ભાવનગર મો. ૯૮૨૪૨૬૫૪૮૯ રૂબરૂમાં પુછવાથી જાહેર કરી મારી ફરીયાદ હકિકત લખાવુ છુ કે હું ઉપરમા લખાવેલ સરનામે મારા પરીવાર સાથે ખેત મજુરી તથા હિરા ઘસવાની મજુરી કામ કરું છુ હું અભણ છુ મને લખતા વાચતા આવડતુ નથી

ગઇ કાલ તા ૦૯/૦૧/૨૦૨૫ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યા આસપાસ હુ મારા પરીવાર સાથે ઉપરો ક્ત સરનામે હાજર હતો અને મારી પાડોસ માં રહેતા મારા સગા કાકા ખીમજીભાઈ જસાભાઈ બારૈયા પણ તો ના પરી વાર સાથે તેમાન ઘરે હાજર હતા આ દરમ્યાન અમારા ગામના મુકેશભાઈ મનસુખભાઈ બાંભણીયા પોતાનુ ફોર વ્હીલ કાર લઇ ને અમારા ઘર પાસે રોડ પર આવી ખુબજ રેસ આપવા લાગ્યા જેથી મે આ મુકેશભાઈ મનસુખભાઈ બાંભાણી યાને રેસ નહી આપવા અને ખોટી રિતે ગાડી નો અવાજ નહી કરવા જાણાવતા આ મુકેશભાઇ ઉશ્કેરાઈ ને ત્યા થી જતો ર હેલ હતો અને ત્યાર થોડીક વાર પસી કલાક રાત્રી ના નવ વાગ્યા આસપાર બુલેટ મોટર સાઇકલ ઉપર પોતાની સાથે પો તા ના ભાઇ મહેશભાઇ ઉર્ફે મયેલો મનસુખભાઇ ભાંભણીયા તથા કિશન ભરતભાઈ શીયાળ ને લઇ ને આવેલ અને અમા રી સાથે ઝઘડો કરવા લાગેલ જેથી આવખતે માર કાકા ખીમજીભાઈ જસાભાઈ બારેયા ત્યા આવી જતા આ લોકો ને સમ જાવવા જતા આ ત્રણે લોકો પૈકી કોઇ મારા કાકા ને માથામાં લાકડી નો ઘા મારેલ જેથી મારા કાકા ત્યા જ પડી ગયેલ હ તા અધારૂ હોવાને કારણે લાકડી કોણે મારેલ તે મને કે મારા કાકા ને ખ્યાલ રહેલ નહીઆ બોલાચાલી થતા ત્યાં બીજા પણ ઘણા લોકો ભેગા થઈ ગયેલ હતા જેથી આ લોકો ત્યાંથી જતા રહેલા હતા. મારા કાકા બેભાન થઈ ગયેલ હોય જેથી 10 8 માં અમો મારા કાકા ખીમજીભાઈ ને મહુવા સરકારી હોસ્પિટલ લઈ ગયેલ હતા ત્યાંથી ડોક્ટરોએ મારા કાકા ને હનુમંત હોસ્પિટલ મહુવા રીફર કરતા અમો મારા કાકાને હનુમંત હોસ્પિટલ મહુવા લઈ ગયેલ હતા હનુમંત હોસ્પિટલ ના ડોક્ટ ર સાહેબ એ મારા કાકા નું સીટી સ્કેન રિપોર્ટ કરી ભાવનગર સરકારી હોસ્પિટલ રીફર કરતા અમો ભાવનગર સર્ટી હો સ્પિટલ ભાવનગર ખાતે સારવાર અર્થે આવેલ હતા હાલ મારા કાકા, ની તબિયત સારી છે તેઓ હાલી ચાલી શકે છે તેઓ ના મોઢામાં દવા મુકેલ હોય જેથી બોલી શકતા નથી મારા કાકા ને કે મને કે અન્ય કોઈને મારામારી ફૂટ ઇજા થયેલ નથી

આ ઉપરોક્ત મારામારી નું કારણ એવું છે કે અમારા ગામનો મુકેશ મનસુખભાઈ બાંભણીયા અવારનવાર તેનું બુલેટ મોસા ફુલ સ્પીડે ચલાવી અમારા ઘર પાસેથી નીકળતો હોય તેમ જ ગઈકાલે રાત્રિના 8:30 વાગ્યા આસપાસ આ મુકેશ પોતાનું ફોરવ્હીલ અમારા ઘર પાસે લાવી ફુલ રેસ કરી અવાજ કરતો હોય જેથી તેને ઠપકો આપતા તેને ઉશ્કેરાઈ જઈ પોતાના ભાઈ મહેશભાઈ ઉર્ફે મયલો તથા કિશન ભરતભાઈ શિયાળને સાથે લાવી અમારી સાથે બોલાચાલી કરી ગાળો આપી મારા કાકા ના માથામાં મુઢ ઇજા કરી ગુનો કરેલ છે આ મારા મારી વખતે મારી પત્ની સોમીબેન તથા મારી કાકી રૂ પાઈ બેનને પણ આ લોકોએ મૂઢમાર મારેલ છે આ મારામારીનું અન્ય કોઈ કારણ નથી

આટલી મારી ફરિયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી હોય તે વાંચી સંભળાવતા આ નીચે મેં મારા ડાબા હાથના અંગૂઠાનું નિશાન કરી આપેલ છે

રૂબરૂ L.H.T. OF. મનજીભાઈ મોહનભાઈ બારૈયાનુ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.