ધંધુકા રાણપુર ફાટક પાસે ગમખ્વાર અકસ્માત - At This Time

ધંધુકા રાણપુર ફાટક પાસે ગમખ્વાર અકસ્માત


ધંધુકા રાણપુર ફાટક પાસે ગમખ્વાર અકસ્માત

અમદાવાદ જીલ્લા ના ધંધુકા રાણપુર ફાટક પાસે ગમખ્વાર અકસ્માત .અકસ્માતમાં એકટીવા ચાલક નું ઘટનાસ્થળે જ મોત
ડમ્પર અને એકટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં એકટીવા ચાલક નું ઘટનાસ્થળે જ મોત
બેફામ ફરતા ડમ્પર અડફેટે લેતા ઘટના સ્થળે મોત
ધંધુકા 108 ને જાણ તથા 108 ઘટનાસ્થળે
108 દ્વારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

મળતી માહિતી પ્રમાણે ગણેશ કોમ્પ્લેક્સ માં કુરિયર ની ઓફીસ આવેલ છે. તેમજ હોમ ગાર્ડ માં પણ નોકરી કરે છે.

કુરિયર ના કામ અર્થે જતા ધંધુકા રાણપુર રોડ ઉપર એકટીવા લઈ કુરિયર માટે જતા હતા
ધંધુકા રાણપુર રોડ ઉપર ડમ્પર સાથે અકસ્માત થતા ઘટના સ્થળે મોત

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.