અમદાવાદ ના થલતેજ માં આવેલ ઝેબર સ્કૂલ માં ધોરણ ૩ માં અભ્યાસ કરતી બાળકી નું હાર્ટ એટેક આવતા થયું મૃત્યુ - At This Time

અમદાવાદ ના થલતેજ માં આવેલ ઝેબર સ્કૂલ માં ધોરણ ૩ માં અભ્યાસ કરતી બાળકી નું હાર્ટ એટેક આવતા થયું મૃત્યુ


તા:-૧૦/૦૧/૨૦૨૫
અમદાવાદ

સુ નાના કે મોટા હાર્ટ એટેક ગમે તેને ગમેત્યારે આવી શકે છે આવી અમે નથી કહેતા પણ આ વીડિયો જોઈ એવું લાગે કે સુ ૮ વર્ષ ના બાળક ને પણ હાર્ટ એટેક આવે ખરો તો જી હા અમદાવાદ ની એક ખાનગી સ્કૂલ માં ૩ ધોરણ અભ્યાસ કરે છે જેને આજે સવારે સ્કૂલે આવતા અચાનક છાતી માં દુખાવો થાય છે ને સ્કૂલ ની બેન્ચ પર ઢરી પડે છે

આજે સવારે અમદાવાદ થલતેજ ઝેબર સ્કૂલમાં ૮ વર્ષની વિદ્યાર્થિનીનું મોતધો-૩ માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો થતાં ચેર પર બેઠી ને પછી ઢળી પડી પોલીસે CCTV મેળવી તપાસ શરૂ કરી

હોસ્પિટલ પહોંચતા ડોક્ટર દ્વારા ૩ વર્ષે બાળકીને મૃત જાહેર કરી મળતી માહિતી અનુસાર વિદ્યાર્થિની સવારે ૭ વાગ્યે રિક્ષામાં ઝેબર શાળામાં પહોંચી હતી. ત્યારે શાળાની સીડી પર ચડવા ગઈ હતી ત્યારે જ દુખાવો થતા પેહલા તો સ્કૂલ ની સીડિ પર બેસી જાય છે ત્યાર બાદ ધીમે ધીમે સ્કૂલ માં પ્રવેશ કરે છે ને જ્યાં તેને વધુ દુખાવો થતા સ્કૂલ ની બેન્ચ પર બેસી જાય છે ને ત્યાંજ આ બાળકી ઢળી પડે છે જેથી સ્કૂલ ના સંચાલક દ્વારા તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ને હોસ્પિટલ ના તબીબો દ્વારા આ બાળકી ને મૃત જાહેર કરે છે

રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.