પોલીસ અધિકારીએ સમુદ્રી તરણ સ્પર્ધામાં લીધો ભાગ - At This Time

પોલીસ અધિકારીએ સમુદ્રી તરણ સ્પર્ધામાં લીધો ભાગ


પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની સમુદ્રીતરણ સ્પર્ધામાં બે કિલોમીટરની સ્પર્ધામાં એક કલાક અને સાત મિનિટ તથા પાંચ કિલોમીટરની સ્પર્ધામાં ત્રણ કલાક અને ત્રણ મિનિટ સાથે સંપન્ન કરીને પોરબંદરના પુર્વ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એલ. આહીરે શ્રેષ્ઠ પ્રદર્શન દાખવ્યુ હતુ.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.