મોરવાડા ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ - At This Time

મોરવાડા ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ


સુઈગામના મોરવાડા ગામે શિવ મંદિરે આંગણવાડી બહેનો દ્વારા વાનગી હરીફાઈ અને આંગણવાડી માં મળતા નાસ્તા વિશે માહિતી માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં સુઈગામ તાલુકા સી.ડી.પી.ઓ મોરવાડા ગામના સરપંચ વિક્રમભાઈ ચાવડા,સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,વાનગી સ્પર્ધા કાર્યક્રમમાં ભાગ લિધેલ આંગણવાડી બહેનો દ્વારા બનાવેલ વાનગીઓમાંથી શ્રેષ્ઠ વાનગીઓના પહેલા,બિજા અને ત્રિજા એમ ક્રમ આપી સર્વશ્રેષ્ઠ વાનગી તરીકે નોધવામાં આવી હતી અને એકથી ત્રણ ક્રમમાં આવેલ વાનગી બનાવનાર બહેનોને સન્માનિત કરી પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.