અમરેલી બોગસ લેટરપેડ કાંડની તપાસ નિલીપ્ત રાય (IPS) ની આગેવાની હેઠળ તપાસ કરવા મુખ્યમંત્રી સમક્ષ સુખડીયા ની માંગ - At This Time

અમરેલી બોગસ લેટરપેડ કાંડની તપાસ નિલીપ્ત રાય (IPS) ની આગેવાની હેઠળ તપાસ કરવા મુખ્યમંત્રી સમક્ષ સુખડીયા ની માંગ


અમરેલી બોગસ લેટરપેડ કાંડની તપાસ નિલીપ્ત રાય (IPS) ની આગેવાની હેઠળ તપાસ કરવા મુખ્યમંત્રી સમક્ષ સુખડીયા ની માંગ

અમરેલી બોગસ લેટરપેડ કાંડની તપાસ નિલીપ્ત રાય (IPS) ની આગેવાની હેઠળ તપાસ કરવા મુખ્યમંત્રી સમક્ષ સુખડીયા ની માંગ ગુજરાત સરકાર તેમજ ધારાસભ્યને બદનામ કરનાર અમરેલી બોગસ લેટરપેડ કાંડની તપાસ નિલીપ્ત રાય (IPS) સાહેબની આગેવાની હેઠળ તપાસ થવા નાથાલાલ સુખડીયા ની માંગ તાજેતરમાં ગુજરાત રાજ્યની ભાજપ સરકાર શ્રીને અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા ને ખોટી રીતે બદનામ કરવા અને સરકાર શ્રી પ્રત્ય અરાજકતા અને અસ્થિરતા ઉભી થાય તેવા બદ ઈરાદા ઓથી સમાજમાં ભાજપ પ્રત્યે લોકોને વિમુખ કરવાના ગંભીર કાવતરા ની કાવતરાની તપાસ મૂળ સુધી કરવા ઈમાનદાર ઓફિસર એવા નિલીપ્ત રાય સાહેબ શ્રી ના વડપણ હેઠળ થવી જરૂરી છે લોકમુખે ચર્ચાતી બાબતો અત્યંત ગંભીર છે જેમાં ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયા એ ઉપરોક્ત આરોપીઓને દુષ્પપ્રેરણા આપી સરકારશ્રીની બદનામી થાય તેવી યોજના ઘડી કાઢી આમાં તેઓએ જ તેમના ઇ-મેલ આઇડી થી ઉચ્ચકક્ષાએ આવા ડુપ્લીકેટ લેટરો મોકલી આ કાવતરાને અંજામ આપી પોતાનો મનસુબો પાર પાડવામાં આ હકીકત તપાસની અને સરકારશ્રી દ્વારા આના જવાબદારો સામે ઘટનાના મૂળ સુધી જઈને કાયદેસર પગલાં ભરવા મારી આપ સાહેબ શ્રી ને લેખિત માંગ છે તેમ નાથાલાલ સુખડીયા એ રાજ્ય ના મુખ્ય મંત્રી સમક્ષ માંગ કરી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.