રાજકોટ માં શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી મામલે પોલીસે નિવેદન આપ્યું - At This Time

રાજકોટ માં શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી મામલે પોલીસે નિવેદન આપ્યું


14 લાખ રૂપિયા જેટલી કિંમત છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાય છે 19 જેટલા લોકો સાથે છેતરપિંડી થઇ છે
કુલ ત્રણ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે
આરોપીઓ હજ યાત્રીઓને સંપર્ક કરતા હતા
ત્યારબાદ તેમની પાસેથી રૂપિયા લઇ છેતરપિંડી આચરતા હતા
પોલીસ તપાસમાં અન્ય આરોપીના નામ ખૂલે તેવી શક્યતા
અન્ય કેટલા લોકો સાથે આ મામલે છેતરપિંડી થઈ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.