માળીયા હાટીના માં જીનામ ડાઇનિંગ હોલ આપના માટે લાવ્યું નવું નજરાણું - At This Time

માળીયા હાટીના માં જીનામ ડાઇનિંગ હોલ આપના માટે લાવ્યું નવું નજરાણું


તદ્દન વ્યાજબી ભાવે
જીનામ ડાઇનિંગ હોલ માં મળશે
(શુદ્ધ ભોજનનો આનંદ)

અમારી વિશેષતાઓ:
🍽️ શુદ્ધ ગુજરાતી થાળી: ઘર જેવી સ્વાદિષ્ટ થાળી, રોટલી, શાક, દાળ-ભાત, કઢી, અથાણું અને અન્ય વાનગીઓ સાથે. તેમજ છૂટક રોટલી, રોટલા, પરોઠા, થેપલા પણ મળશે

અમારું સ્પે. ડુંગળી પેંડા, ઉંઢયુ , રીંગણાં નો ઓળો, પણ મળશે

🌮 ફેન્સી ઢોસા: જુદા જુદા પ્રકારના ઢોસા જેનું સ્વાદ તમને મોઢામાં પાણી લાવી દે.

🍲 પાઉભજી: ગરમાગરમ પાઉ સાથે મસાલેદાર ભાજીનો મજા લેજો

નાના મોટા ઓડર ઉપર પુરતુ ધ્યાન આપવામાં આવશે.

📍 સ્થળ: રેલ્વે સ્ટેશન રોડ
સરકારી ગેસ્ટાઉસ ની સામે માળીયા હાટીના

🕒 સમય:11.30 થી 2.30
સાંજે : 7 થી 9.30

📞 ઓર્ડર અને વધુ માહિતી માટે સંપર્ક કરો:

9925898262 રાજેશ વી કાપડી

એક ફેરીની મુલાકાત કાયમીનિ મુલાકત એટલે સ્વાદ અને ગુણવત્તાનું પર્યાય
જીનામ ડાઇનિંગ હોલ
આવજો, તમારું સ્વાગત છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.