ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા : મહુવા
ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા : મહુવા
લાલ કાંદા આવક મુખ્યયાર્ડમાં ઉતરવા અંગે ' ખેડુતભાઈઓ ને જાહેરજાણ મહુવા યાર્ડમાં લાલ કાંદા માટે લાવતા ખેડુતભાઈઓ ને જાણ કરવામાં આવે છે.આજરોજ તા.૮/૧/૨૫ બુધવારથી રાબેતા મુજબ લાલ કાંદાની આવક મુખ્યયાર્ડ ખાતે ઉતારવામાં આવશે. જેની લાલ કાંદા લાવતા ખેડુતભાઈઓ, ખાસ નોંધ લેવા વિનંતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.