અરવલ્લી જિલ્લા ના મોડાસા મુકામે માનનીય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.
લાખો યુવાનોના પ્રેરણા સ્ત્રોત મજૂરા ના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય સરકાર શ્રી ના યશસ્વી ઉર્જાવાન ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે મોડાસા માં યોગ અને યજ્ઞ શિબિર યોજવામાં આવી તેમાં અરવલ્લી જિલ્લા કો.ઓર્ડીનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા અને યોગકોચ રાજેશભાઈ પટેલ હાજર રહી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.મોટી સંખ્યા માં યોગ સાધકો હાજર રહ્યા હતા.
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા.
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.