હેપ્પી બર્થડે રિયાન - At This Time

હેપ્પી બર્થડે રિયાન


હેલો ફ્રેન્ડ્સ મારું નામ રિયાન છે આજે મારો જન્મ દિવસ છે મારા પપ્પાનું નામ હેમંતભાઈ મકવાણા તથા મમ્મીનું નામ મધુબેન છે મારા દીદી રિયા છે હું આજે મારા ઘરે બર્થડે પાર્ટી રાખેલ છે કેક કાપી ચોકલેટ તથા આઈસ્ક્રીમ ખાઈશ અને તોફાન મસ્તી કરીશ તમે આવશો ને મારી બર્થ-ડે પાર્ટીમાં આજરોજ રિયાન જન્મદિવસ નિમિત્તે મારામામા વિજયભાઈ બગડા પત્રકાર જામજોધપુર દ્વારા શુભેચ્છા પાઠવવામ આવી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.