શ્રી અંધ વિદ્યાર્થી ભુવન આયોજિત ભાગવત સપ્તાહમાં વિવિધ મહાનુભાવો ની ઉપસ્થિતી - At This Time

શ્રી અંધ વિદ્યાર્થી ભુવન આયોજિત ભાગવત સપ્તાહમાં વિવિધ મહાનુભાવો ની ઉપસ્થિતી


શ્રી અંધ વિદ્યાર્થી ભુવન આયોજિત ભાગવત સપ્તાહમાં વિવિધ મહાનુભાવો ની ઉપસ્થિતીવિસાવદરતા.શ્રી અંધ વિદ્યાર્થી ભુવન આયોજિત ભાગવત સપ્તાહમાં વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતી માં દરરોજ વ્યાસપીઠ ઉપરથી ભાગવત સપ્તાહનો મહિમા સાંભળવા લોકોની ભીડ જામતી જાય છે તેમા ગઈકાલે વિસાવદર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અને સાઈનાથ ક્રિડિટ સોસાયટીના પ્રમુખ તથા પ્રેસકલબના પૂર્વ પ્રમુખ ગિજુભાઈ વિકમાં,તથા જાણીતા એડવોકેટ નયનભાઈ જોશી,તથા ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદરના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા જેમાં કથાકાર તથા સંસ્થાના પ્રમુખ શાંતિલાલ ગણાત્રાનું પણ હાર તોરા તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.