નવા વર્ષ ની શુભ શરૂઆત ના આગલા દિવસે ગાયત્રી મહા યજ્ઞ નું આયોજન અમદાવાદ ના ઇન્કમટેક્સ સોસાયટી ખાતે કરવામાં આવ્યું - At This Time

નવા વર્ષ ની શુભ શરૂઆત ના આગલા દિવસે ગાયત્રી મહા યજ્ઞ નું આયોજન અમદાવાદ ના ઇન્કમટેક્સ સોસાયટી ખાતે કરવામાં આવ્યું


અમદાવાદ ના ઈન્કમટેક્ષ સોસાયટી ભૂયંગદેવ,ઘાટલોડિયા વિસ્તાાર ખાતે અનામિ દેસાઈએ સ્વજનો ઈન્દુબેન નાયક તથા નીલ દેસાઇ ને આત્મ શાંતિ નિમિત્તે ધાર્મિક પ્રસંગ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોના સહયોગમાં ગોઠવ્યું હતું જેમાં સૌ સ્વજનો,મહેમાનો, આમંત્રિતો,રહીશોએ મોટી સંખ્યામાં હાજર રહી વૈદિક ગાયત્રીમંત્રો-મહામૃત્યુંજ્ય મંત્રોચ્ચારની આહુતિઓ શ્રધ્ધાપૂર્વક સમૂહમાં સમર્પિત કરી હતી અને યજ્ઞ નારાયણ, ગાયત્રીમાતા,ગુરુદેવની કૃપા આશીર્વાદ સૌ કોઈને પ્રાપ્ત થાય તેમજ પરિવાર,સમાજ,રાષ્ટ્રમાં સુખ,શાંતિ,સમૃદ્ધિ,એક્તાની પ્રાર્થના કરી હતી

રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.