
- જસદણના ખારચિયા ગામ પાસે આઇસર આડે પડખે થતાં કાર પણ હડફેટે આવતાં અકસ્માત: બે વ્યક્તિઓને ઈજા
- ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર થી ફાફણી ગામે અને ફાફણી થી કોડીનાર જતાં જાહેર રસ્તાઓ ઉપર ખેડૂતોએ કરેલું દબાણ દૂર કરવાં બાબતે ખેડૂતોએ આત્મ વિલોપનની ચિમકી આપી હતી જેનાં અનુસંધાનમાં ગઈકાલે ઞીર ઞઢડા તાલુકાનાં મામલેતદારએ દબાણ કરેલ રસ્તાની લિધી મુલાકાત જો દબાણ હટાવવામાં નહીં આવે તો દબાણ કરનારાંની ખેર નથી