બગદાણા પોલીસ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી હકીકત મળતા પોલીસે ગામ ડુંગરપર પ્રભાતસિંહ કથડવાઈ ચાવડા પોતાની વાડીએ ગેરકાયદેસર દેશી દારૂ પીવાનું 03 લિટર અને વેચાણ 600 રૂપિયા ની રેડ દરમિયાન મળી આવતા મુદ્દામલ જપ્ત કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
( રિપોર્ટ બગદાણા ભુપત ડોડીયા )
બગદાણા પોલીસ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી હકીકત મળતા પોલીસે ગામ ડુંગરપર પ્રભાતસિંહ કથડવાઈ ચાવડા પોતાની વાડીએ ગેરકાયદેસર દેશી દારૂ પીવાનું 03 લિટર અને વેચાણ 600 રૂપિયા ની રેડ દરમિયાન મળી આવતા મુદ્દામલ જપ્ત કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
અહીં ડુંગરપર ગામે સેદરડા જવાના રોડ ઉપર રહેતા પ્રભાતસિંહ કથ્થડભાઇ ચાવડા તેની વાડીએ કુપા પાસે આવેલ ઓરડીમાં દેશી પીવાનો દારૂ રાખી વેચાણ કરે છે. તેવી હકીકત મળતા તુર્તજ બે રાહદારી માણસોને બોલાવી હકીકતની સ મજ કરી કલાક ૦૧/૦૦ વાગ્યે બાતમી વાળી જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરતા સદરહુ જગ્યા પર કોઇ હાજર મળી આવેલ નહી જેથી પંચોને સાથે રાખી બાતમી વાળી જગ્યાએ ઓરડીમાં ઝડતી તપાસ કરતા ઓરડીના ખુણામાં એક કંતાનની થે વીમાંથી પ્રવાહી ભરેલ પ્લાસ્ટીકની પારદર્શક નાની-નાની કોથળીઓ ૨૦૦ મી.લી.ની નંગ-૧૫ ભરેલી જોવામાં આવેલ., જે ભરેલ પ્રવાહી પંચોને સુંઘી-સુંઘાડી ખાત્રી કરતા દેશી પીવાનો દારૂ હોય જે એક કાચની સેમ્પલ બોટલમા ૨૦૦ મી.લી જેટલો દારૂ ભરી લઈ કી.રૂ.૦૦:૦૦ ગણી પો.સ.ઈ બગદાણા નું સીલ. કરી કેમી, તપાસ અર્થે કબ્જે કરેલ તેમજ બા કીનો દારૂ લીટર-૦૩, કિ.રૂ. ૬૦૦/-નો જેમનો તેમ કંતાનની થેલીમાં રાખી દઈ ઉપર મુજબનું સીલ. કરી પંચનામાની વિ ગતે તપાસ અર્થે કબ્જે કરેલ છે. સુંદર ઓરડીની ઝડતી તપાસ કરતા અન્ય કાંઇ વાંધા જનક મળી આવેલ નથી.
તો મજકુર પ્રભાતસિંહ કળડભાઇ ચાવડા રહે.ડુંગરપર ગામ તા,જેસર જી.ભાવનગરવાળાએ પોતાના કબ્જામાં ગે, કા રીતે દેશી પીવાનો દારૂ લીટર ૦૩ કિ.રૂ.૬૦૦/- નો વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન નહી મળી આવી પ્રોહિ એક્ટ કલમ ૬૫(એ), (એ)મુજબનો ગુન્હો કરેલ હોય જે અંગેનું પંચનામું ક.૦૧/૦૦ થી ક-૦૧/૩૦ સુધીનુ સાથેના હેડ કોન્સ જે.જે.પરમારનાઓએ કરેલ છે તો તેના સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે. મારા સાહેદો સાથેના રેઇડ પાર્ટીના પોલી સ.ના માણસો તથા પંચો છે
એટલી મારી ફરીયાદ હકીકત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.