જુના વાંધા તકરારનો ખાર રાખી ભડલી ગામના હિંમત ભલાભાઇ જાદવ નામના વ્યક્તિએ તેના ગામના અસ્મિતાબેન અને કિશોરભાઈ ગોહિલ સાથે બોલાચાલી કરી ગાળો આપી. ત્યારબાદ ફરિયાદી અસ્મિતાબેનને મુંઢ માર મારીયો જેની જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.