બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે આરોગ્ય વિભાગના કર્મચારી ની કરી ધરપકડ - At This Time

બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે આરોગ્ય વિભાગના કર્મચારી ની કરી ધરપકડ


ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સરકાર ના આરોગ્ય વિભાગ માં નોકરી કરતા કર્મચારી મિલાપ પટેલ ની ધરપકડ કરી છે.

ગાંધીનગર માં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અધિકારી મિલાપ પટેલ દ્વારા એક મોટું કૌભાંડ કરવામાં આવ્યું કે અંતર્ગત તેના દ્વારા લાખોની સંખ્યામાં ખોટા આયુષ્યમાન કાર્ડ અપ્રુવ કરવામાં આવ્યા હતા અને આ કૌભાંડ નો છેડો આજથી દસ દિવસ પહેલા પકડાયેલી ગેંગ સાથે કનેક્શન પણ નીકળ્યું હતું જેની ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી.


9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.