ગુડબાય 2024–વેલકમ 2025:વર્ષભરનું ખાસમખાસ એકસાથે; પર્સનાલિટીઝ, ન્યૂ યર ગ્રીટિંગ કાર્ડ, ઇવેન્ટ કેલેન્ડર અને તમારું વાર્ષિક ભવિષ્યફળ દિવ્ય ભાસ્કર એપ પર સતત 7 દિવસ
વિદાય લઇ રહેલા વર્ષના છેલ્લા 6 દિવસ, પછી 2025 ની શરૂઆત. બે વર્ષની વચ્ચે ઘણી મહત્ત્વપૂર્ણ બાબતો અને યાદો, જે ઈતિહાસ બની જશે. આજથી દિવ્ય ભાસ્કર એપ પર સતત 7 દિવસ મળશે ખાસ ન્યૂઝ અને સ્પેશિયલ ફીચર્સ. આગામી સાત દિવસમાં જાણો 2024ની પ્રખ્યાત હસ્તીઓ, ભૂલો-બેદરકારી અને તસવીરોમાં જુઓ પસાર થતું વર્ષ. આ સાથે, 2025 માટેનાં રિઝોલ્યૂશન, ન્યૂ યર ગ્રીટિંગ કાર્ડ, ઇવેન્ટ કેલેન્ડર અને તમારું વાર્ષિક ભવિષ્યફળ. દિવ્ય ભાસ્કર એપની તમામ ઓફરિંગ્સ વિગતવાર જુઓ...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.