પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1538 ફ્લેટને કોર્પોરેશને લીધા ઠેબે
પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1538 ફ્લેટને કોર્પોરેશને લીધા ઠેબે રાજકોટ મનપા હસ્તકની શહીદ રાજગુરૂ ટાઉનશીપ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં
1538 આવાસ ધૂળ ખાઈ રહ્યા છે તે ઉડીને પ્રજાની આંખે આવી રહ્યું છે તંત્રની ઢીલીનીતિના કારણે લાભાર્થીઓ આવાસથી રહેશે વંચિત
જાણકાર વર્તુળોમાં ચર્ચા રૂપિયા 70થી 80 કરોડ આવાસ પાછળ ખર્ચાયા
આવાસની માઠી દશા જોવા મળી: બારીઓના કાચ તૂટી ગયેલા ધૂળ ખાઈ રહ્યા
આવાસ
રાજકોટમાં બંધ આવસોની હાલત થઈ રહી બત્તર
તંત્ર અને કમિશનર સામે બંધ આવાસનો સૌથી મોટો પડકાર
પ્રજાને આવાસો ક્યારે મળશે એ હવે જોવાનું રહ્યું..
શહીદ રાજગુરૂ ટાઉનશીપમાં તમામ 1 BHK ફ્લેટ લોકોના સ્વપ્નના ઘરનું સ્વપ્ન રૂંધાય રહ્યું
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.