સુઈગામ: સેડવ ગામના જીવદયા પ્રેમી સરપંચે ઘાયલ રાષ્ટ્રીય પક્ષી મોરની સારવાર કરાવી જીવ બચાવ્યો.
સુઈગામના સેડવ ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોરને કોઈ જંગલી પ્રાણીઓ અથવા તો બિલાડી કુતરાઓ દ્વારા ઘાયલ કરવામાં આવ્યો હતો,ઘાયલ મોરની જાણ જીવદયા પ્રેમી અને હર-હંમેશ અબોલ જીવોની સેવા કરવા તત્પર હોય છે એવા સેડવ ગામના સરપંચ રમેશભાઈ ચૌધરીને થતાં સરપંચ અને તેમની યુવા ટીમ સેડવ ગામની સીમમાં ઇજાગ્રસ્ત થયેલા થયેલા મોર પાસે જઈ જોયું તો રાષ્ટ્રીય પક્ષી મોર બંને પગે ઘાયલ હતો અને ચાલી કે ઉડી શકતો ન હતો જીવન -મરણનાં ઝોલાં ખાઈ રહેલ મોરને ગાડીમાં સરપંચ તથા તેમની યુવા ટીમ દ્વારા મોરને ભાભર ગૌશાળા ખાતે લઈ જઈ ઇમરજન્સી સારવાર કરાવી રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવ્યો હતો.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.