સમસ્ત વાંઝા જ્ઞાતિ સેવા સમાજ સુત્રાપાડા પ્રાચી પ્રગણા ના મોહનભાઇ જેઠવાની પ્રમુખ તરીકે વરણી - At This Time

સમસ્ત વાંઝા જ્ઞાતિ સેવા સમાજ સુત્રાપાડા પ્રાચી પ્રગણા ના મોહનભાઇ જેઠવાની પ્રમુખ તરીકે વરણી


સમસ્ત વાંઝા જ્ઞાતિ સેવા સમાજ સુત્રાપાડા પ્રાચી પ્રગણા ના મોહનભાઇ જેઠવાની પ્રમુખ તરીકે વરણી
આજરોજ શ્રી સમસ્ત વાંઝા જ્ઞાતિ સેવા સમાજ સુત્રાપાડા પ્રાચી પ્રગણા ના જ્ઞાતિ બંધુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મોહન ભાઈ ડી જેઠવા ને સ્પષ્ટ બહુમતી સાથે બીન હરીફ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે.સાથે કમિટી મેમ્બર્સ ની પણ રચના કરવામાં આવેલ છે જેની તમામ જ્ઞાતિ બંધુઓ એ નોંધ લેવી.. સમસ્ત વાંઝા જ્ઞાતિ સેવા સમાજ સુત્રાપાડા પ્રાચી
કમિટી મા જોડાયેલ કમિટી મેમ્બર્સ જેમા પ્રમુખશ્રી.મોહનભાઈ ડી જેઠવા
ઉપ પ્રમુખશ્રી.વાલજીભાઇ એમ જેઠવા
મંત્રીશ્રી.રણછોડભાઈ પી પઢીયાર
વહીવટદાર.દિપકભાઈ જે પઢીયારસલાહકાર મંત્રી.રમેશભાઇ વી ગોહિલ
સંગઠન મંત્રી.નાનુભાઈ ગોહિલ
સભ્યશ્રી રામજીભાઈ એમ પઢીયાર સભ્યશ્રી ગોરધનભાઈ પી ગોહિલ સભ્યશ્રી જગજીવનભાઇ આર જેઠવા. સભ્યશ્રી ચીમનભાઈ જી વઢવાણા
સભ્યશ્રી મહેશભાઈ પી પઢીયાર
સભ્યશ્રી ગોવિંદભાઈ પી વઢવાણા
સભ્યશ્રી.મોહનભાઈ વી વાઢેર
સભ્યશ્રી દિનેશભાઈ પી ગોહિલ
પ્રમુખશ્રી મોહનભાઈ ડી જેઠવાએકયાદીમા જણાવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.