ગાંધીનગરના માણસા શહેરમાાંથી ચોરીના આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરતી માણસા પોલીસ - At This Time

ગાંધીનગરના માણસા શહેરમાાંથી ચોરીના આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરતી માણસા પોલીસ


ગાંધીનગરના માણસા શહેરમાાંથી ચોરીના બે મોબાઈલ કુલ કિં રૂ. ૪૬,૦૦૦/- સાથે રણભાઈ ભરતભાઈ ભાઈજીભાઈ વાઘરી નામનો આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરતી માણસા પોલીસ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.