મહુવા તાલુકો માં આવેલ ગામ તરેડી વાડી વિસ્તાર યુવરાજસિંહ પરબતસિંહ વાળા નામનાં યુવાનની વાડીએ રેડ દરમિયાન બે લીટર દેશી દારૂ જથ્થો મળી આવતા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગૂન્હો નોંધાયો - At This Time

મહુવા તાલુકો માં આવેલ ગામ તરેડી વાડી વિસ્તાર યુવરાજસિંહ પરબતસિંહ વાળા નામનાં યુવાનની વાડીએ રેડ દરમિયાન બે લીટર દેશી દારૂ જથ્થો મળી આવતા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગૂન્હો નોંધાયો


(રિપોર્ટ બગદાણા ભુપત ડોડીયા)

મહુવા તાલુકો માં આવેલ ગામ તરેડી વાડી વિસ્તાર યુવરાજસિંહ પરબતસિંહ વાળા નામનાં યુવાનની વાડીએ રેડ દરમિયાન બે લીટર દેશી દારૂ જથ્થો મળી આવતા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગૂન્હો નોંધાયો

ગુવરાજસિંહ પરમતસિંહ વાળા પોતાની વાડી જે તરેડી ગામથી વાલાવાવ ગામ તરફ જવાના રસ્તે આવેલ હોય ત્યાં દેશી દારૂનું વેચાણ કરે છે. તેવી હકીકતમળતા ભાતમીવાળી જગ્યાએજઈ નજીક માથી બે રા હદારી માણસોનેબોલાવીપંચમા રહેવા સમજ કરીસાચેરાખીક.૧૮/૪૫૪૫ વાગ્યે સદરહું બા તમી વાળી જગ્યા એજઇજોતા સેડ ની દક્ષિણ તરફ ફરતો તાર ફેન્સિંગ કરેલ વાડી જે વાડીમાં સીમેન્ટના પતરા વાળુ ઢાળીયુ પશ્ચીમ બારનું જોવામાં આવે છે જે ઢાળીયામાં પંગો રૂબરૂ પ્રવેશ કરી જોતા વાડીએ કોઈ હાજર ન હોય અને ખાત્રી કરતા સદરહુ વાડી યુવરાજસિંહ પર બતસિંહ વાળા રહે.તરેડી ગામતા, મહુવા વાળા નું જાણવા મળેલ જેથી પંચો રૂબરૂ ઢાળીયામાં જતા એક કંતાન ની થેલી મ ગેલ, જે વેલીમાં તપાસ કરતા નાની-નાની પ્લાસ્ટીકની થેલીઓ કઇક પ્રવાહી ભરેલ જોવામાં આવેલ જે દરેક વેલીમાં ગાંઠ છોડી જોતાસુંધી સુંઘાડી ખાત્રી કરતા ખાટી તિત્ર વાસ આવતી હોય, દેશી દારૂ હોવાનુ જણાય આવેલ. આ કંતાનમા રહેલ નાની-નાની પ્લા.ની પારદર્શક ઘેલી જે થેલી નંગ-૦૬, જે દરેક માંથી વોડો થોડો દારૂ એક કાય ની બોટલ ૨૦૦/- એમ. એલ સેમ્પલ બોટલમાં ભરી ગોટલ પર પંચો ની સહિઓ વાળી કાપલી લગાવી બોટલ ને મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના હોદ્દા નુ દોરા લાખ થી સીલ કરી કિ.રૂ. ૦૦/૦૦ ગણી કે. મી, તપાસણી અર્થે કબ્જે કરવામાં આવેલ છે. તેમજબાકીની થેલીઓની ગાંઠ વાળી કંતાનની થેલીમાં ભરી જે જોના લીટર-૦૨ જેટલો હોય જે દારૂને જેમનો તેમ કંતાનમાંની પ્લાસ્ટિ કની શૈલીમાં રહેવા દઇ કિ.રૂ.૪૦૦/- નોગણીપંચનામાની વિગતે પંચોની સહિઓ વાળી કાપલી લગાવી મહુવા ગ્રામ્ય પૌ લીસ સ્ટેશન ના હોદ્દાનુ દોરા લાખ થી સીલ કરી તપાસ અર્થે કબ્જે કરેલ અને આ યુવરાજસિંહ પરબતસિંહ વાળા રહે.ત રેડી ગામતા.મહુવાવાળાની આજુ-બાજુમા તપાસ કરતા મળી આવેલ નથી તથા આ સિવાય બીજુકાઇવાંધાનજક મળી આવે ઘનહી હોયજેઅંગેનુ આપ શ્રી એ કલાક-૧૮/૪૫ શ્રીકલાક-૧૯/૧૫૧૫સુધીનું પંચનામું કરેલ છે.

તોમજકુર યુવરાજસિંહ પરબતસિંહ વાળા રહે. તરંડી ગામ તા.મહુવા વાળા એપોતાનાવાડી અંગે. કાદેશી દારૂ લીટર-૦૨ કિ.રૂ.૪૦૦/-નો રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવી, પ્રોહી કલમ-૬૫(એ)(એ) મુજબનો ગુન્હો કરેલ હોયધોરણ સરની કાર્યવાહી કરેલ છે. તો તેની સામે ધોરણસર થવા મારી શ્રીસ.ત. ફરીયાદ છે. મારા સાહદ પંચો તથા પોલીસ સ્ટાફ छ

એટલીમારી ફરીયાદહકિકત છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.