મહુવા ખાતે જુના એસ.ટી. વર્કશોપમાં રહેતી શહેનાજબેન હનીફભાઈ કનોજીયા નામની મહિલા ના ઘરેથી રેડ દરમિયાન દેશી દારૂનો જથ્થો મળી આવતા મહુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય - At This Time

મહુવા ખાતે જુના એસ.ટી. વર્કશોપમાં રહેતી શહેનાજબેન હનીફભાઈ કનોજીયા નામની મહિલા ના ઘરેથી રેડ દરમિયાન દેશી દારૂનો જથ્થો મળી આવતા મહુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય


મહુવા ખાતે જુના એસ.ટી. વર્કશોપમાં રહેતી શહેનાજબેન હનીફભાઈ કનોજીયા નામની મહિલા ના ઘરેથી રેડ દરમિયાન દેશી દારૂનો જથ્થો મળી આવતા મહુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય

મહુવા માર્કેટીંગ યાર્ડના ગેટ પાસે રોડ ઉપર આવતા બાતમી રાહે હકીકત મળેલ કે અહી જુનાએસ.ટી, વર્કશોપમા, રહેતી શ હેનાઝબેન વા/ઓ હનિફશા કનોજીયા નાઓ પોતાના રહેણાંકી મકાનમાં દેશી દારૂ રાખી વેચાણ કરે છે જેથી રસ્તે જતા બે રાહદારી પંચોના માણસોને બોલાવી હકીકત અંગે સમજ કરી સાથે રાખી કલાક ૧૩/૪૫ વાગ્યે હકીકતવાળી જગ્યાએ રે ઇડ કરતા સદરહુ રહેણાંકી મકાને એક બહેન હાજર મળી આવેલ હોય જેથી પંચો રૂબરૂ તેનુ નામઠામ પુછતા પોતે પોતા નુ નામ શહેનાઝબેન વા/ઓ હનિફભાઈ કનોજીયા ઉ.વ.૫૫ રહે. જુના એસ.ટી. વર્કશોપ, મહુવા વાળી હોવાનુ જણાવેલ સદરહુ બહેનને રઇંડ અંગે સમજ કરી સાથે રાખી તેના રહેણાંક મકાનની જડતી તપાસ કરતા મકાનની ઓસરીના ભાગે શ્રી એક કંતાનની ચેલી મળેલ જે ખોલી ચેક કરતા બેલીમા પ્લાસ્ટીકની નાની-નાની કોથળીઓ નંગ-૩૫ જોવામાં આવેલ જે તમામ પ્લાસ્ટીકની કોથળીઓમાં પારદર્શક પ્રવાહી ભરેલ હોય, જે દરેક પ્લાસ્ટીકની કોથળીઓ ની ગાઠો ખોલી પંચોથી સુધી સુધાડી ખાત્રી કરતા તેમાં દેશી પીવાનો દારૂની ખાટી તીવ્ર વાસ આવતી હોય જેથી મળી આવેલ દરેક પ્લાસ્ટીકની કો થળીઓમાં આશરે ૨૦૦X૨૦૦૨૦૦X૨૦૦મી.લી.દેશી દારૂ ભરેલ હોય જે પ્લાસ્ટીકની કોચળીઓ નંગ-૩૫ દેશી દારૂ લીટર -૦૭ છે જે દરેક પ્લાસ્ટીકની કોથળીઓ માંથી થોડો થોડો દારૂ એક કાચની સેમ્પલ બોટલમાં આશરે ૨૦૦ એમ.એલ જેટ લો ભરી લઈ પો.ઇન્સ મહુવાનું લાખથી સીલ કરી કિ.રૂ.૦૦/૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરી બાકીનો દારૂ લીટર-૦૩ જેમનો તેમ રહેવા દઇ કિ.રૂ. ૧૪૦૦/- નો ગણી પો.ઇન્સ મહુવાનું લાખ દોરાથી સિલ કરી પંચનામાની વિગતે તપાસ અ મેં કબ્જે કરેલ છે.

તો શહેનાઝબેન વા/ઓ હનિફભાઈ કનોજીયા ઉ.વ.૫૫ રહે. જુના એસ.ટી. વર્કશોપ, મહુવાવાળાએ પોતાના કબ્જા ભોગવટા માં ગે.કા. દેશી પીવાનો દારૂ લી.-૦૭ કી.રૂ.૧૪૦૦/-નો રાખી રઇ : દરમ્યાન પોતાના રહેણાંક મકાને હાજર મળી આવી પ્રોહી. ધારા કલમ ૬૫(એ)(એ) મુજબનો ગુન્હો કરેલ હોય. તો તેની સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે. જે અંગે કલાક ૧૩/૪૫ થી કલાક ૧૮/૧૫ સુધીનું પંચનામું કરેલ તથા રેઇડમાં સાથે મહીલા પો.કોન્સ. ન હોય જેથી મજકુર સ્ત્રી બહે નને પો.સ્ટે. આવવા સમજે કરેલ છે માસ સાહેદો સાથેના રેઇડ પાર્ટીનાં પોલીસના માણસો તથા પંચનામામાં જણાવેલ ૫ થો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.