- વિંછીયાના ઓરી ગામે ધારીયા સાથે ઘુસી મકાનમાં તોડફોડ કરી રૂપિયાની લેતી દેતીના મનદુઃખમાં જીવાભાઇના મકાનને ગોપાલ અને મિલને સળગાવી દેવાની ધમકી આપી
- મહુવા ખાતે જુના એસ.ટી. વર્કશોપમાં રહેતી શહેનાજબેન હનીફભાઈ કનોજીયા નામની મહિલા ના ઘરેથી રેડ દરમિયાન દેશી દારૂનો જથ્થો મળી આવતા મહુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય