જસદણ ભાજપનું સુકાન હવે યુવા હાથમાં - At This Time

જસદણ ભાજપનું સુકાન હવે યુવા હાથમાં


ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકામાં પ્રમુખોની યાદી બહાર પડી છે ત્યારે જસદણ શહેર પ્રમુખ તરીકે વિજય રાઠોડ તેમજ તાલુકા પ્રમુખ તરીકે એડવોકેટ ચંકિત રામાણીની નિમણુક કરાઇ છે. તેને સવત્ર આવકાર સાપડી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.