વડનગર માં ૭૫ સુશાસન પદયાત્રા ની રેલી માં વિદ્યાર્થીઓ સરકાર એ ઉપયોગ કર્યો.!!!
વડનગર માં સુશાસન પદયાત્રા ની રેલી માં વિદ્યાર્થીઓ ને ઉપયોગ કરવામાં આવ્યો
આ કાર્યક્રમ 400 થી વધુ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ ઉપયોગ કરવામાં આવ્યો છે. શું આ સરકાર માં આવા બધા તાયફા જ કરવા ના અને વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ ઉપયોગ કરી ને કાર્યક્રમ નો દેખાવ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન માં બંધારણ ૭૫ શુસાશન નિમિત્તે પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન શ્રદ્રેય અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતિ અંતર્ગત માય ભારત શુસાશન દિવસ પદયાત્રા નું આયોજન રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર જીલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા યોજી ગયો તેમાં પ્રતિષ્ઠિત આગેવાનો, પ્રજાજનો હાજરી ના હતી પરંતુ ઉત્તર ગુજરાત સમગ્ર શૌક્ષિણક સંસ્થાના ના વિદ્યાર્થીઓને થી પદયાત્રા કરવા આવી શિક્ષણ બગાડી ને વિદ્યાર્થીઓ ને રેલી માં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતુ . શાળા કોલેજ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડા શે નહીં તો તેને પરીક્ષા બેસવા નહીં દેવા માં આવે તેવું માનસિક રીતે કહેવાય માં આવ્યુ હતું તેવું લોક મુખે ચર્ચા થઈ રહી છે.આ સાથે વડનગર અમથોળ દરવાજા માં રેલી માં થયો હોબાળો આ રેલીમાં માં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ નો ઉપયોગ કરી ને કાર્યક્રમ સફળ બનાવ્યો
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રમ અને રોજગાર અને ખેલ રોજગાર યુવા બાબત ડૉ મનુસખ માંડવિયા, યુવા અને ખેલ બાબત રાજય મંત્રી બાબત શ્રીમતી રક્ષા ખડસે, ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી, હર્ષ સંધવી ગુહ મંત્રી ગુજરાત રાજ્ય , તૃષા પટેલ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી પાટણ લોકસભા સંસદ સભ્ય ભરતસિંહ ડાભી , મહેસાણા લોકસભા સંસદસભ્ય હરિ પટેલ રાજ્યસભાના સભ્ય મંયક નાયક ઉંઝા ધારાસભ્ય કિરીટ પટેલ,મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ, વિજાપુર ધારાસભ્ય ડૉ સી જે ચાવડા અને અધિકારી ઓ તથા કર્મચારી ગણ હાજર રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.