બાલાસિનોર માં કરેલ મોબાઈલ ની દુકાન માંથી મોબાઈલ ચોરી નો ભેદ ઉકેલી અલગ અલગ જગ્યા એ કરેલ ચોરી નો આરોપી એ કબૂલાત કરી
મહીસાગર જિલ્લા ના બાલાસિનોર માં કરેલ મોબાઈલ ની દુકાન માંથી મોબાઈલ ચોરી નો ભેદ ઉકેલી અલગ અલગ જગ્યા એ કરેલ ચોરી નો આરોપી એ કબૂલાત કરી
મહીસાગર જિલ્લા ના બાલાસિનોર નગર માં આવેલ સરર્વરિયા ગામે દસ દિવસ અગાઉ રાત્રી ના સમયે મોબાઈલ ની દુકાન માંથી તાળું તોળી અલગ અલગ કંપની ના સીલ પેક મોબાઈલ નંગ - 51 જેની કિંમત રૂપિયા 14. 24.949/- અંકે - 14 લાખ 24 હઝાર 949 નવસો ઓગણ પચાસ ની ચોરી કરી આરોપી ફરાર થઈ ગયા હતા જેના પગલે મોબાઈલ દુકાન ના માલિક દ્વારા બાલાસિનોર પોલીસ મથકે ગુનો નોંધાવતા મહીસાગર પોલીસે અલગ અલગ દિશા માં તપાસ હાથ ધરી હતી ત્યારે ટેક્નિકલ સર્વેલન્સ ના આધારે તેમજ મહીસાગર પોલીસ ને મળેલી ચોક્કસ બાતમી ના આધારે આરોપી ઓ મોબાઈલ વેચવા ગયા હતા તે સમયે બે આરોપી મહીસાગર પોલીસે ધરપકડ કરી 51 નંગ મોબાઈલ સહીત મારુતિ ઝેન કાર સાથે રૂપિયા 14 લાખ થી વધુ નો મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે
પકડાયેલ આરોપી :- બંન્ને સગા ભાઈ છે
1- ફિરોજ મોંહમદ રફીક ભિસ્તી રહે - સિંગલ ફળીયા મીમ મસ્જિદ પાસે ગોધરા જિલ્લો પંચમહાલ
2- સાદિક - મોંહમદ રફીક ભિસ્તી રહે - સિંગલ ફળીયા મીમ મસ્જિદ પાસે ગોધરા જિલ્લો પંચમહાલ
ના આરોપી એ ચોરી ને અંજામ આપવા 50.000/- હઝાર ની ઝેન મારુતિ કાર લીધી અલગ અલગ જગ્યાએ બે થી ત્રણ દિવસ રેકી કરી બાદ માં મધ્ય રાત્રી ના રોજ ચોરી ને અંજામ આપતાં હતા અને ચોરી કરી આરોપી ફરાર થઈ જતા હતા
આરોપીઓ એ કબૂલ કરેલા અન્ય ચોરી ના બનાવો
આરોપી ઓ રાત્રી ના સમયે રોડ ઉપર ની પાન ગલ્લા ની દુકાનો તેમજ ખાસ કરી ને કરિયાણા ની દુકાનો ની અગાઉ ના દિવસો માં રેકી કરી ચોક્કસ દિવસ નક્કી કરી મધ્ય રાત્રી ના રોજ ચોરી ને અંજામ આપતાં હતા દુકાનો સહીત ઘર ના તાળા ગેસ કટર વડે તોળી રોકડ રૂપિયા સહીત માલસામાન ની ચોરી કરી મારુતિ ઝેન માં મૂકી આરોપી ઓ ફરાર થઈ જતા હતા આરોપી ઓ એ પંચમહાલ મહીસાગર ખેડા તેમજ અરવલ્લી જિલ્લા માં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.