**ઝઘડિયાની (૧૦ વર્ષની) માસુમ દીકરી સાથે દુષ્કર્મ ઘટનામા સારવાર દરમિયાન મૃત્યુ પામતા સંજેલી ખાતે આપ મહિલા કાર્યકર્તાઓ દ્વારા કેંડલમાર્ચ યોજી દુ:ખ વ્યક્ત કરાયુ તેમજ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ઉપરાંત "હર્ષ સંઘવી રાજીનામુ આપે "તેવા સુત્રોચાર ઉચ્ચાર્યા ** - At This Time

**ઝઘડિયાની (૧૦ વર્ષની) માસુમ દીકરી સાથે દુષ્કર્મ ઘટનામા સારવાર દરમિયાન મૃત્યુ પામતા સંજેલી ખાતે આપ મહિલા કાર્યકર્તાઓ દ્વારા કેંડલમાર્ચ યોજી દુ:ખ વ્યક્ત કરાયુ તેમજ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ઉપરાંત “હર્ષ સંઘવી રાજીનામુ આપે “તેવા સુત્રોચાર ઉચ્ચાર્યા **


**ઝઘડિયાની (૧૦ વર્ષની) માસુમ દીકરી સાથે દુષ્કર્મ ઘટનામા સારવાર દરમિયાન મૃત્યુ પામતા સંજેલી ખાતે આપ મહિલા કાર્યકર્તાઓ દ્વારા કેંડલમાર્ચ યોજી દુ:ખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ સાથે જ "હર્ષ સંઘવી રાજીનામુ આપે "તેવા સુત્રોચાર ઉચ્ચાર્યા **

સંજેલી આપ પાર્ટીએ
ઝઘડિયાની (૧૦ વર્ષની) માસુમ દીકરી સાથે દુષ્કર્મ ઘટનામા સારવાર દરમિયાન મૃત્યુ પામતા સંજેલી ખાતે આપ મહિલા કાર્યકર્તાઓ દ્વારા કેંડલમાર્ચ યોજી દુ:ખ વ્યક્ત કરાયુ તેમજ હર્ષ સંઘવી રાજીનામુ આપે તેવા સુત્રોચાર ઉચ્ચાર્યા **
"હર્ષ સંઘવી રાજીનામુ આપે તેવી પ્રબળ માંગ કરાઈ પણ કરવામા આવી હતી
ઝઘડિયાની ખાતે ૧૦ વર્ષની દીકરી સાથે દુસ્કર્મ આચરી નરાધમો દ્વારા માસુમ દિકરીના ગુપ્તાંગ પર સળીયો નાખી દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા દિકરી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી સારવાર દરમિયાન દુષ્કર્મની ભોગ બનનાર માસુમ દિકરી મૃત્યુ પામતા સમગ્ર ગુજરાત સહિતમા લોકોમા આક્રોશ ફાટી નિકળ્યો હતો તે અનુસંધાને સંજેલી ખાતે આમ આદમી પાર્ટી સંજેલી મહિલા મોર્ચા દ્વારા મોટી સંખ્યામા એકઠા થઈ" કેંડલમાર્ચ" કાર્યક્રમ યોજવામા આવ્યો હતો તેમજ અમાનવીય કરતુત કરનાર આરોપીને ફાસ્ટ ટેક કોર્ટમાં ઝડપી કેસ ચલાવવી ફાંસીની સજા થાય એવી આપ મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહીને મૃતક દિકરીને "ર્કેંડલમાર્ચ " થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી તે સાથે જ ભાજપ સરકારના ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે તેવી મહિલાઓએ સુત્રોચાર કરી માગ કરી હતી
ત્યારે આ કાર્યક્રમ સંજેલી આપ પાર્ટીના મહિલાઓ કાર્યકર્તાઓ સહિત મહિલા તાલુકા પ્રમુખ ચંપાબેન મછાર ,
જીલ્લા મહિલા મહામંત્રી કપિલાબેન બારીયા.,તાલુકા મહામંત્રી રણજીતસિંહ વસૈયા,તાલુકા ઉપપ્રમુખ જયેશભાઇ રાઠોડ રિઝવાનભાઈ કાસમ ઘટનાના વખોડી દિકરીને ઝડપી ન્યાય મળે તેવી પ્રબળ માંગ સાથે કાર્યક્રમમા હાજરી આપી હતી


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.