ગાંધીનગર ખાતે નવીન 10 વોલ્વો બસનો લોકાર્પણ સમારોહ યોજાયો
( હર્ષદ ચૌહાણ દ્વારા)
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગાંધીનગર ખાતે નવીન 10 વોલ્વો બસનો લોકાર્પણ સમારોહ માનનીય મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર બસ સ્ટેશન ખાતે યોજાયો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.