ટીબી અંતર્ગત ચાલતા 100 દિવસની ઝુંબેશમાં chc પાળીયાદ ખાતે 21 લાભાર્થીના x-ray પાડવામાં આવ્યા
(કનુભાઈ ખાચર દ્વારા )
આજ રોજ તારીખ 24/12/2024 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાનીયાડના મેડિકલ ઓફીસર ડૉ સાવન મકવાણા તથા સુપરવાઈઝર અલ્પેશભાઈ પંચાલના નિરીક્ષણ હેઠળ કાનીયાડ માં આવતા તરઘરા,પીપરડી અને કાનીયાડ ગામના આરોગ્ય કર્મચારી દ્વારા ટીબી અંતર્ગત ચાલતા 100 day campaign માં chc પાળીયાદ ખાતે લાભાર્થી ને x-ray માટે મોકલવામાં આવ્યા જેમાં બધા ગામના થઈ ને કુલ 21 લાભાર્થી ને x-ray પાડવામાં આવેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.