ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કમિટી બેઠક યોજવામાં આવી
તા. 1 એપ્રિલ 2005 પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂંક કરાયેલા 60, 245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈધ્ધાંતિક સ્વીકાર, એ ઉપરાંત ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થુ/વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમાં પગાર પંચ પ્રમાણે આપવું, ચાર્જ એલાઉન્સ બેઝીક પગારના 5 કે 10 ટકા આપવામાં આવે છે, જે સાતમાં પગાર પંચ મુજબ આપવું, મુસાફરી અને દૈનિક ભથ્થાના દર સુધારવા, વયનિવૃતિ-અવસાન ગ્રેજ્યુઈટીની રકમમાં વધારો કરવો જેવી 4 રજૂઆતોનો પણ સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો, ફિક્સ- પે બાબતે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેથી સમય ઘટાડવા બાબતે કોઈ નિર્ણય નથી થયો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.