સુપ્રસિદ્ધ બગદાણા ધામનો જવાનો બિસ્માર: જાન્યુઆરીમાં બજરંગદાસ બાપાની નિર્વાણ તિથિ મહોત્સવમાં આવનારા ભક્તોને પડી શકે છે હાલાકી
સુપ્રસિદ્ધ બગદાણા ધામનો જવાનો બિસ્માર: જાન્યુઆરીમાં બજરંગદાસ બાપાની નિર્વાણ તિથિ મહોત્સવમાં આવનારા ભક્તોને પડી શકે છે હાલાકી
બગદાણા ખાતે આગામી તા. 17- 1- 2025 ના રોજ પૂજ્ય બજરંગદાસ બાપાની નિર્વાણ તિથિ મહોત્સવ ઉજવવામાં આવશે.
પરંતુ ઠળિયા- રાળગોન ગામ અને આસપાસનો રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે. જેને લઇને આગામી દિવસોમાં અહીં આવનારા ભક્તોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.