આજે એટ ધીસ ટાઈમ સમાચારના પ્રતિનિધિ ચેતન ચૌહાણનો આજે જન્મદિવસ - At This Time

આજે એટ ધીસ ટાઈમ સમાચારના પ્રતિનિધિ ચેતન ચૌહાણનો આજે જન્મદિવસ


(અજય ચૌહાણ)
બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલ પાટીદાર રેસિડેન્સીની બાજુમાં દ્વારિકા નગરી 2 માં રહેતા સતવારા સમાજ યુવા આગેવાન અને બોટાદ શહેર માં પત્રકાર ક્ષેત્રે નાની ઉંમરે મોટુ નામ એવા યુવા પત્રકાર ચેતન ચૌહાણનો આજે જન્મદિવસ છે છેલ્લા ૫ વર્ષ થી બોટાદ શહેર એટધીસ ટાઈમ ન્યુઝ માં પત્રકાર તરીકે ફરજ બજાવે છે લોકોના નાના પ્રશ્નોનો ને વાચા આપી પ્રશ્નનો ઉકેલ લાવે છે તેવા નીડર અને નિપક્ષ કામગીરી કરી રહ્યાં છે ત્યારે ચેતન ચૌહાણ પોતાના જન્મદિવસ સાદગી પૂર્વક થી પરિવાર જનો અને મિત્ર સર્કલ સાથે ઉજવણી કરેછે જન્મદિવસ નિમિત્તે આવનાર તમામ વર્ષ સુખમય તેમજ નિરોગી રહે અને જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે તેવી શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવી મો.7878039494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.