રાજકોટનાં રૈયા રૉડ પર પરિશ્રમ હોટેલ પાસે છરી વડે થયેલ હુમલાના આરોપીનું કર્યું રિકન્સ્ટ્રક્શન - At This Time

રાજકોટનાં રૈયા રૉડ પર પરિશ્રમ હોટેલ પાસે છરી વડે થયેલ હુમલાના આરોપીનું કર્યું રિકન્સ્ટ્રક્શન


રાજકોટનાં રૈયા રૉડ પર પરિશ્રમ હોટેલ પાસે છરી વડે થયો હતો હુમલો હુમલો કરનાર બંને શખ્સનું પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન
જાહેરમાં બે હાથ જોડી માફી મંગાવી ક્યારેક ક્રાઇમ નહિ કરવાની
આરોપીઓએ આપી કબૂલાત


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.