- બોટાદ ભાવનગરપરા ઢાકણીયા રોડ પાસે મુકેશભાઈ રેમુભાઈ ધલવાણીયા નામનો ઈસમ રાત્રે હાથમાં લાકડી લઈને ગુનાહિત પ્રવૃત્તિ કરવાના ઇરાદે ફરતો મળી આવતા બોટાદ પોલીસે અટકાયત કરી
- બોટાદ મહાજનની વાડી પાસે જગદીશભાઈ સવજીભાઈ પરમાર નામનો ઈસમ કેફી પ્રવાહી પીધેલ નશાની હાલતમાં મળી આવતા બોટાદ પોલીસે ઝડપ્યો