જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું..... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું…..


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું.....
અમરદીપ સાર્વજનિક સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમ ( ફક્ત બહેનો માટે ) માં ગ્રુપના કારોબારી સભ્ય મીનાબેન સાધુ તરફથી પુણ્યતિથિ નિમિત્તે ભોજનનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત ભાવનાબેન સોની તરફથી શાલ, ટોપી, સ્વેટર, ધાબળા વગેરેનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયરના પ્રમુખ સોનલબેન મહેતા, ઇલાબેન, ગીતાબેન, મીનાબેન, મંજુલાબેન, કાજલબેન, ભાવનાબેન તથા અન્ય બહેનો હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.