બગદાણા પોલીસ દ્વારા રેઇડ દરમિયાન રોકડા 15,100 તથા પાંચ જુગારી ઝડપાયા મુદ્દા માલ કબજે કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
(રિપોર્ટ બગદાણા ભુપત ડોડીયા)
બગદાણા પોલીસ દ્વારા રેઇડ દરમિયાન રોકડા 15,100 તથા પાંચ જુગારી ઝડપાયા મુદ્દા માલ કબજે કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
તે એવી રીતે કે, આ કામના ઇસમોએ જાહેરમાં ગોળ કુંડાળુ વળી પૈસા પાના વડે હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રેઇ ડ દરમ્યાન રોકડા રૂપિયા ૧૫૧૦૦ તથા ગંજી પત્તાના પાના પર ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ જુ.ધા કલમ ૧૨ મુજ બનો ગુન્હો કર્યા બાબત
હું કાળુભાઈ વાજસુરભાઈ ભાદરકા પો.કોન્સ.બ.નં.૧૩૨૪ બગદાણા પો.સ્ટે જી. ભાવનગર
મારી શ્રી.સ.ત ફરીયાદ હકીકત એવી છે કે આજરોજ અમો તથા હેડ કોન્સ.જે.જે.પરમાર એ રીતેના કલાક ૧૫/૦૦ વાગ્યાથી પો, સ્ટે. વિસ્તારમાં પ્રોહી,/જુગાર અંગે ખા.વા. પેટ્રોલીંગમા હતા અને પેટ્રોલીંગ ફરતા-ફરતા કલાક ૧૫/ ૪૫ વાગ્યે કળમોદર ગામે બસ સ્ટેશન પાસે આવતા અમોને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે, કળમોદર ગામે,વાવડી રોડ, ઉપર ચરાણમાં ખુલ્લી પડતર જ્ગ્યામાં કેટલાક ઇસમો જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે તેવી હકીકત મળતા બે રાહદારી પંચોને કળમોદર ગામે બસ સ્ટેશન પાસે બોલાવી ઉપરોક્ત હકીકત થી વાકેફ કરી પ્રાથમીક પંચનામુ ક.૧૫/૪૫ થી ક.૧૬/૦૦ સુધીનુ કરી હકીકત વાળી જગ્યાએ ક-૧૬/૦૦ વાગ્યે રેઇડ કર તા કુલ-૦૫ ઇસમો જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વતી તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમતા માલુમ પડતા ત મામ ઇસમોને અમો સ્ટાફે કોર્ડન કરી જેમના તેમ બેસી રહેવા જણાવતા તમામ ઇસમો જેમના તેમ પોતાની જગ્યાએ બે સી રહેલ અને પંચો રૂબરૂ ગોળ કુંડાળુવળી જુગાર રમતા તમામ ઇસમોના નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ નીચે મુજ બ જણાવે છે. અને તેઓના હાથમાથી ગંજી પાનાના પત્તા તથા પગ પાસેથી રોકડ રૂપીયા કોલમમાં જણાવ્યા પ્રમાણે મ
ળી આવતા તમામના અલગ અલગ કવર કરી પંચનામાની વિગતે કબજે કરેલ છે.
મળેલ મુદામાલ
મુળજીભાઈ માયાભાઇ ધારૈયા ઉ.વ.૩૫ રહે. કળમોદર ગામ વાડી વિસ્તાર તા-મહુવા જી.ભાવનગર ગંજીપતાના
પાના નંગ ૦૩ તથા રોકડ રૂપિયા ૨૧૦૦/-
મુનાભાઇ જોરૂભાઇ કામળીયા ઉ.વ.૩૫ રહે.કળમોદર ગામ તા-મહુવા જી.ભાવનગર ગંજીપતાના પાના નંગ ૦૩
તથા રોકડ રૂપિયા ૨૩૦૦/-
ગીરીશભાઇ નાનજીભાઇ જોગદીયા ઉ.વ.૪૮ રહે.કુંભારીયા ગામ તા-મહુવા જી.ભાવનગર
ગંજીપતાના પાના નંગ ૦૩ તથા રોકડ રૂપિયા ૧૯૦૦/-
રણજીતભાઈ મનુભાઈ સરવૈયા ઉ.વ.૩૭ રહે.કુંભારીયા ગામ
તા-મહુવા જી.ભાવનગર ગંજીપતાના પાના નંગ ૦૩ તથા રોકડ રૂપિયા ૩૭૦૦/-
એભલભાઈ રૈયાભાઇ ગોહીલ ઉ.વ.૪૦ રહે. કળમોદર રોડ, બગદાણા ગામ તા-મહુવા જી.ભાવનગર ગંજીપતાના
રોકડ રૂપિયા ૩૧૦૦/-
પટમાંથી મળેલ તે ગંજીપતાના પાના નંગ ૩૭ તથા રોકડ રૂપિયા ૨૦૦૦/-
ગંજીપતાના પાના નંગ પ૨ તથા રોકડ રૂપિયા ૧૫૧૦૦/-
કબ્જે મિલવી કાયદે સરની કાર્યવાહી કરેલ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.