બગદાણા પોલિસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારોમા પેટ્રોલિંગ દરમિયાન બગદાણા ગુરુ આશ્રમ રોડ પાસે લથડતી હલતમાં જોયું તો કેફી પીણું પીધેલ હતું લવજીભાઈ વનમાળીભાઇ પરમાર રહે નેસવડ અશોકનાગર, મકાન બી-33 પોલીસ સ્ટેશનમાં પ્રોહી એકટ ૬૬(૧) બી મુજબ ગુન્હો નોંધાયો
(રિપોર્ટ બગદાણા ભૂપત ડોડીયા)
બગદાણા પોલિસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારોમા પેટ્રોલિંગ દરમિયાન બગદાણા ગુરુ આશ્રમ રોડ પાસે લથડતી હલતમાં જોયું તો કેફી પીણું પીધેલ હતું લવજીભાઈ વનમાળીભાઇ પરમાર રહે નેસવડ અશોકનાગર, મકાન બી-33 પોલીસ સ્ટેશનમાં પ્રોહી એકટ ૬૬(૧) બી મુજબ ગુન્હો નોંધાયો
બગદાણા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં કલાક ૧૮/૪૫ વાગ્યાથી પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન કલાક-૧૯/૩૦ વાગ્યે બગદાણા ગુરૂ આશ્રમ પાસે રોડ ઉપર આવતા સામેથી એક ઇસમ જાહેરમાં લથડતી ચાલે જોવામાં આવતા તેને તપાસતા કેફી પીણુ પીધેલ હાલતમાં હોવાનુ જણાતા નજીકમાંથી બે રાહદારી પંચોના માણસોને બોલાવી પંચો રૂબરૂ મજકુર ઇસમ નું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ લવજીભાઈ વનમાળીભાઇ પરમાર ઉ.વ.૪૩ રહે. વાવેરા ગામ, તા.રાજુલા જી.અ મરેલી હાલ.રહે.નેસવડ, અશોકનગર, મકાન નંબર બી-૩૩ મહુવા વાળો હોવાનું થોથરાતી જીભે જણાવેલ મજકુરની આં ખો જોતા નશાથી લાલ છે અને સ્થીર ચાલી શકતો નથી મજકુર ઇસમનુ પંચો રૂબરૂ બ્રિથ એનેલાઇઝરથી તપાસ કરતા આલ્કોહોલની હાજરી આવતી હોય જેથી મજકુર પાસે પંચો રૂબરૂ કેફી પીણુ પીવા અંગે પાસ પરમીટ માંગતા નહી હો વાનું જણાવે છે
તો મજકુર લવજીભાઇ વનમાળીભાઈ પરમાર ઉ.વ.૪૩ રહે. વાવેરા ગામ, તા.રાજુલા જી.અમરેલી હાલ.રહે. નેસવડ, અશોકનગર, મકાન નંબર બી-૩૩ મહુવા વાળો જાહેરમાં ગે.કા.વગર પાસ પરમીટે કેફી પીણુ પી મળી આવી પ્રો હી એકટ કલમ ૬૬(૧) બી મુજબનો ગુન્હો કરેલ હોય જે અંગે સાથેના અના. હેડ કોન્સ. જે.ઓ.ચૌહાણ નાઓએ કલા ક - ૧૯/૦૦ થી ૧૯/૩૦ સુધીનું પંચનામુ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તો તેના સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે. મારા સાહેદો પંચો તથા પો.સ્ટાફના માણસો છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.