બોટાદ ભાદર કઠીયા મુસ્લિમ ઘાંચી સમાજ સંચાલિત અલ મદીના ખિદમત ગ્રુપ કમીટી દ્વારા સમુહલગ્ન સમારોહ યોજાયો - At This Time

બોટાદ ભાદર કઠીયા મુસ્લિમ ઘાંચી સમાજ સંચાલિત અલ મદીના ખિદમત ગ્રુપ કમીટી દ્વારા સમુહલગ્ન સમારોહ યોજાયો


રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ મુસ્લિમ ઘાંચી સમાજ સંચાલિત અલ મદીના ખિદમત ગૃપ સમુહલગ્ન કમીટી દ્વારા સાળંગપુર રોડ ઉપર આવેલ આલાના સ્કુલ ખાતે કાઠીયાવાડના મસહુર વ મારુફ હસતી દારુલ ઊલુમ અકવાડા ભાવનગરના મોહતમીમ/હેડ/સરપસ્ત/વહીવટી વડાના મોલાના કારી હનીફ સાહેબ ઉપસ્થિતિમાં આયોજીત સમુહલગ્ન મહોત્સવ સમારોહ મા સહભાગી બની સમુહલગ્નમા જોડાયેલ 31 યુગલોને જીવનમાં એક બીજાનો સહારો બની એક બીજાના સુખે સુખી થઈને સધિયારો આપી ઉન્નત જીવન બનાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી આ સમુહ લગ્ન કમીટીમા હુસેન ભાઇ વિટકોસ તેમના સાઢુ ભાઇ યુસુફભાઈ મહુવા વાળા સહીત દાતાશ્રી દ્વારા સમુહ લગ્ન મા ખાસ મદદરૂપ બની તેઓને સમુહ લગ્નમાં ઉપસ્થિત આગેવાનો અને લોકોએ
નવયુગલોને શુભકામનાઓ પાઠવી હતી અને 31દિકરીઓને મોટા પ્રમાણમાં કરિયાવર પણ આપવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વારા તમામ
લોકોએ સમુહ લગ્નમાં જોડાવવું જોઈએ અને સમય તેમજખોટા ખર્ચને બચાવવાં અપીલ કરી હતી. અને લોકો દ્વારા આયોજીત કમીટીનો આભાર વ્યક્ત કર્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.