શિબિર: મહુવા કોલેજની N.S.Sની વાર્ષિક શિબિર સંપન્ન શિબિરમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીર તથા બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ રૂપારેલની વિશેષ ઉપસ્થિતમાં શિબિરનું ઉદ્ધઘાટન કરવામાં આવેલ. - At This Time

શિબિર: મહુવા કોલેજની N.S.Sની વાર્ષિક શિબિર સંપન્ન શિબિરમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીર તથા બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ રૂપારેલની વિશેષ ઉપસ્થિતમાં શિબિરનું ઉદ્ધઘાટન કરવામાં આવેલ.

પ્રાસંગિક પ્રવચનમાં માયાભાઈ આહીર દ્વારા શિક્ષણનું મહત્વ તથા પંકજભાઈ દ્વારા તેમના જાપાન પ્રવાસના અનુભવો વર્ણવાયેલ તથા વિદ્યાર્થીમાં અનુશાસન આવે તે માટે આહવાન કરેલ. માયાભાઈ આહીરને દાદા સાહેબ ફાળકે ચિત્રપટ એવોર્ડ મળવા બદલ તેઓનું પ્રોગ્રામ ઓફિસર દ્વારા શાલ ઓઢાડી અભીવાદન કરવામાં આવેલ.

પારેખ કોલેજમાં છેલ્લા 33 વર્ષથી N.S.S સાથે જોડાયેલ કર્મચારી નીતિનભાઈ એસ. દવે આગામી જૂન મહિનામાં નિવૃત થતા હોય તેમની આ છેલ્લી વાર્ષિક શિબિર હોય તે માટે આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા તેઓને શાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવેલ.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.