વેલણ ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે આઉટ ક્રિએશન એકઝીબીશનનું આયોજન કરાયું
કોડીનારનાં વેલણ ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે આઉટ ક્રિએશન એકઝીબીશનનું આયોજન કરાયું હતું. જેમાં શિક્ષિકાબેન જાગૃતિબેન બડવા દ્વારા સંચાલન કરાયું હતું. કાર્યક્રમમાં શાળા પરિવારના સ્ટાફ તેમજ વેલણ પે.સેન્ટર શાળા પરિવાર સ્ટાફ હાજર રહ્યો હતો. આચાર્ય માધ્યમિક શાળા તેમજ સીઆરસી જેસિંગભાઈ વાઘેલાએ કાર્યક્રમ લગતી માહિતી આપી હતી આ ઉપરાંત જયાબેન ગોહિલ દ્વારા એજ્યુકેશનને લગતી માહિતી પૂરી પાડીને બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન કર્યું હતું સાત વિદ્યાર્થીઓએ હસ્તકલા કારીગરને લગતી ગૃહ સુશોભનની વસ્તુઓ પ્રદર્શિત કરી હતી હાથે બનાવેલી વસ્તુઓના વેચાણ દ્વારા વિદ્યાર્થીઓએ સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ મેળવી હતી
રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર
9824884786
9724884786
+919824884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.