રાજકોટ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી - At This Time

રાજકોટ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી


નંબર પ્લેટ વિનાના અને નંબર પ્લેટમાં છેડછાડ વાળા વાહનો ડિટેઇન કરાયા ટ્રાફિક પોલીસ અને ઝોન-1-2ની ટીમો દ્વારા 233 વાહનો કબ્જે લેવામાં આવ્યા નંબર પ્લેટ કે લાયસન્સ વિનાનાં વાહનો લઈને નીકળતા લોકો દંડ દઈને છૂટી નહીં શકે : પૂજા યાદવ
18 વર્ષથી નીચેના બાળકો વાહન ચલાવતા ઝડપાય તો પણ વાહન ડિટેઇન કરાશે લોકોને સાવચેતી રાખવા માટે DCP પૂજા યાદવની અપીલ


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.