વલભીપુર તાલુકાના ખેતા ટીંબી ગામે કોંગ્રેસ આગેવાનોની મિટિંગ મળી હતી - At This Time

વલભીપુર તાલુકાના ખેતા ટીંબી ગામે કોંગ્રેસ આગેવાનોની મિટિંગ મળી હતી


વલભીપુર તાલુકાના ખેતા ટીબી ગામે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને ઘેટા ટીબી ગામે મિટિંગ મળી હતી જેમાં વલભીપુર તાલુકાના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ મકવાણા તથા પાલીતાણા ના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ તથા વલભીપુર તાલુકાના કોંગ્રેસ આગેવાનો ભગીરથસિંહ ગોહિલ તથા શૈલેષભાઈ સોલંકી પ્રવીણભાઈ યાદવ મંગલ સિંહ ગોહિલ તેમજ ગઢડા 106 ના કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડેલા જગદીશભાઈ ચાવડા તથા કોંગ્રેસના ગ્રામ્યના આગેવાનો એ અમિત શાહના નિવેદનને વખોડી કાઢ્યું હતું


7016624040
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.