અરવલ્લી ના બાયડ ખાતે બાર એસોસિયેશન ના પ્રમુખ અને ઉપપ્રમુખ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.. - At This Time

અરવલ્લી ના બાયડ ખાતે બાર એસોસિયેશન ના પ્રમુખ અને ઉપપ્રમુખ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી..


અરવલ્લી ના બાયડ બાર એસોસિયેશન માં નવા હોદેદારો ની બિનહરીફ વરણી કરવામાં આવી.બાર એસોસિયેશન ના પ્રમુખ પદે એડવોકેટ અતુલભાઈ .એચ પટેલ અને ઉપપ્રમુખ પદે એન ડી સોનેરી તથા સેક્રેટરી પદે બી જી ચૌહાણ તથા ખજાનચી તરીકે ડી.જે બારોટ ની વરણી કરવામાં આવી.નવીન બાર એસોસિયેશન ના હોદ્દેદારોને વકીલમિત્રો આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટ-કનુ,વાળંદ,અરવલ્લી મોડાસા.


6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.