રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ દિવસ સુધી વેશપલ્ટો કરી ગાઝિયાબાદમાંથી ડબલ મર્ડરના આરોપીને ઝડપી લીધો - At This Time

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ દિવસ સુધી વેશપલ્ટો કરી ગાઝિયાબાદમાંથી ડબલ મર્ડરના આરોપીને ઝડપી લીધો


વર્ષ 2012 માં પ્રવીણ અને દિપક બંનેના ઘરની અંદર ઘર કંકાસના લીધે બે લોકોની હત્યા કરી
પ્રવીણના પત્ની મધુબેન અને કાકીજી સાસુ રંજનબેનની હત્યા કરવામાં આવી હત્યા કર્યા બાદ પ્રવીણ ઉર્ફે પવન નાસી ગયો
જે તે સમયે પોલીસની પકડમાં આવ્યો ન હતો
છેલ્લા છ મહિનાથી 302 અને 307ના આરોપીઓ પર ક્રાઈમ બ્રાન્ચની સતત વોચ હતી
ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી પ્રવીણ ઉર્ફે પવન યુપીમાં છે
ટેકનિકલ સોર્સીસના મદદથી વેરિફિકેશન કર્યું
ચાર લોકોની સ્પેશિયલ ટીમ બનાવી યુપી-ગાઝિયાબાદ મોકલવામાં આવી ચાર પોલીસ કર્મીઓએ વેસપલટો કરીને આરોપીનું વેરિફિકેશન કર્યું આરોપી ચા ની ટપરી ચલાવી રહ્યો હતો
પોલીસ કર્મીઓ દ્વારા વેસપલટો કરી ચાર દિવસ સુધી રેકી કરવામાં આવી પ્રવીણ ઉર્ફે પવાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી ગાઝિયાબાદમાં આરોપીની ધરપકડ સમયે મુશ્કેલી પડી હતી
પોલીસ દ્વારા સુજબુજ થી કામગીરી કરવામાં આવી
ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.