નબળી ગુણવત્તાના અનાજ અંગે અધિકારીઓને જિલ્લા કલેક્ટર છાવરતા હોવાનો રાજુ જુંજાનો આક્ષેપ ! - At This Time

નબળી ગુણવત્તાના અનાજ અંગે અધિકારીઓને જિલ્લા કલેક્ટર છાવરતા હોવાનો રાજુ જુંજાનો આક્ષેપ !


ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધીને બેઠકમાંથી બહાર કઢાયા
ગત મહિનાની બેઠકમાં ચેમ્બરના પ્રતિનિધી રાજુ જુંજાએ નબળી કક્ષાના
અનાજ અંગે સવાલો ઉઠાવ્યા હતા.
આજની બેઠકમાં પ્રતિનિધી નહિ પરંતુ પ્રમુખને હાજર રહેવા કહ્યું રાજુ જુંજાનો આક્ષેપ પુરવઠાની બેઠક માત્ર નાટક છે
અગાઉ ૭ થી ૮ વખત બેઠકમાં હાજર રહી ચૂક્યા છુંહવે કેમ દુર કરવામાં આવ્યા
નબળી ગુણવત્તાના અનાજ અંગે અધિકારીઓને જિલ્લા કલેક્ટર છાવરતા હોવાનો રાજુ જુંજાનો આક્ષેપ !


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.